અદભુત…૧૪૬ રૂ.ની ગેમ ખરીદી, અંદરથી નીકળી ૧૩ લાખની અંગૂઠીઓ

0
47

સિડની,તા.૨૭
ઓસ્ટ્રેલિયાના એક કપલે માત્ર ૧૪૬ રુપિયાની સેકન્ડ હેન્ડ બોર્ડ ગેમ ખરીદી ત્યારે તેમને કલ્પના નહી હોય કે તેના કારણે તેમને ભરપૂર પ્રસિધ્ધ મળવાની છે.
૨૭ વર્ષના ક્રિસ લાઈટફૂટ અને તેની ગર્લફ્રેન્ડ મેન્ડી ફ્લેકની સાથે આવુ જ કંઈક બન્યુ છે. સિડનીથી ટોરોન્ટો આવેલા આ કપલે પ્રિન્સ એડવર્ડ નામના ટાપુ પર ફરતી વખતે એક જગ્યાએથી સેકન્ડ હેન્ડ બોર્ડ ગેમ ખરીદી હતી.
તેમનુ કહેવુ હતુ કે અમારા પેરેન્ટસ રહેવા આવવાના હોવાથી તેમને ધ્યાનમાં રાખીને અમે ગેમ ખરીદી હતી. જાકે જ્યારે અમે ગેમનુ બોક્સ ખોલ્યુ ત્યારે તેમાંથી ૬ હિરાની અંગૂઠીઓ નીકળી હતી.
અંગૂઠીઓ લગભગ ૧૩ લાખ રુપિયાની કિંમતની છે.તેમની આ સ્ટોરી વાયલર થયા બાદ હિરાની અંગૂઠી માલિકે તેમનો સંપર્ક કર્યો હતો. આ કપલે અંગૂઠી પાછી આપવાનો ફેંસલો કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY