ગાંધીધામ સનરાઈઝ ગ્લોબલ ઇંગ્લિશ સ્કુલમાં આનંદોત્સવની ઉજવણી

0
59

સનરાઈઝ ગ્લોબલ સ્કુલ દ્વારા ચોમાસા ઋત્રુંનો આનંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

ચોમાસાની ઋત્રુંના વિષય પર બાળકોએ અલગ-અલગ વિષય પર વેશભૂષા કરીને સૌ કોઈને મોહિત કર્યા હતા.જેમાં નર્સરીના બાળકોને વાયુ મંડળની પરિસ્થિતિ, જુનિયર કે,જીના બાળકોએ રેઇનકોર્ટ , સીનીયર કે.જી. ના બાળકોએ અલગ-અલગ પ્રાણીના વેશ ધારણ કાર્ય હતા.
આ ઉત્સવની શરૂઆત વાલીઓના સ્વાગત કરીને કરવામાં અવી હતી.બાળકો અને વાલીઓને વરસાદના મહત્વ વિષે સમજાવવામાં આવ્યું હતું અને વરસાદ લાવવામાં વ્રુક્ષ મહત્વનું અંગ છે તે પણ સમજાવવામાં આવ્યું હતું.
આ તકે સુરક્ષા અધિકારી અને બાળ રોગ નિષ્ણાતે ઉપસ્થિત રહીને વાલીઓને રૂબેલા-શીતલા રોગ વિષે જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ કાયૅકમને સફળ બનાવી પ્રિન્સિપાલ અજુ મેમ ભારતી મેમ વગેરે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY