ગાંધીધામ માં ધામધૂમથી ભગવાન જગન્નાથ જીની 6 રથયાત્રા વાજતે ગાજતે શહેરમાં નીકળી હતી. જયજગન્નાથ સેવા ટસ્ટ દ્રારા રથયાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવે છે

0
74

ભારે પોલીસ બંદોબસ્ત સહિત ભક્તોના ઘોડાપુર સાથે અને માર્ગો ની બંને તરફ પ્રભુના દર્શન માટે ઉભેલી હકડેઠઠ મેદની વચ્ચે આન બાન શાનથી ભગવાન જગન્નાથજી ની6 રથયાત્રા ગળપાદર ગામે થી નીકળી સમગ્ર ગાંધીધામ શહેરમાં ફરી હતી ભગવાન જગન્નાથજીના સાજ સણગાર સાથે વાજતે ગાજતે નીકળેલ રથયાત્રા માં ઉડીસા સમાજ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાઉપરાંત શહેર ની ઘમૅ પ્રેમી જનતા પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી વાજતે ગાજતે નીકળેલ રથયાત્રા માં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પુરી માં યોજાતી દેશની સૌથી મોટી રથયાત્રા પ્રતિકૃતિ આ રથયાત્રામાં દરમ્યાન જોવા મળી હતી આ રથ વિશેષ રીતે પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો .જેમાં સમગ્ર રૂટ પર વિવિધ સંગઠનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં સમિતિ ના પ્રમુખ ધારાસભ્ય ગાંધીધામ ના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા,કચ્છ માં જુની પરંપરા સાથે નવા આયોજન થકી કચ્છની નવા વષૅ ની ઉમંગભેર ઊજવણી કરાઈ હતી બે વિશાળ શોભાયાત્રા સાથે કચ્છ માં અનેક જગ્યાએ ધામીર્ક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કચ્છી નવા વષૅ ની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી હતી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY