પેરૂ,તા.૧૩
પેરૂમાં ગૂગલ મેપે એક મહિલાની લગ્ન જીવનનો અંત લાવી દીધો છે. પેરૂના પાટનગર લીમામાં વસવાટ કરનારી એક મહિલાએ તેના પતિને ગૂગલ મેપ પર કોઇ અન્ય પુરુષ સાથે જાઇ લીધી હતી. ત્યારબાદ તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. હકીકતમાં આ વ્યકિત કારના ગૂગલ મેપથી એક જગ્યા શોધી રહ્યો હતો ત્યારે તેણે મેપ પર એક મહિલાને કોઇ પુરુષ સાથે બેઠેલી જાઇ તેણે મહિલાના કપડા ઓળખી લીધા હતા.
પહેલા તો પતિએ આ દ્રશ્યો જાઈને તેની અવગણના કરી હતી. પરંતુ તેનું ધ્યાન મહિલાના કપડા પર ગયું તેણે કારના કેમેરાથી ફોટો પાડ્યો હતો. અને બાદમાં તેણે તેની પત્નીને ફોટો બતાવી પૂછપરછ કરી હતી.
તેની પત્નીએ બીજા પુરુષ સાથે અફેર હોવાની વાત કબૂલી હતી. પતિએ બાદમાં સમગ્ર વાત જાણી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. હકીકતમાં આ ઘટના વર્ષ ૨૦૧૩ની છે પરંતુ પતિએ હાલમાં જ ફેસબુક પર ઘટનાનો ફોટો પોસ્ટ કરી અને ઘટનાની સંપૂર્ણ વિગત વહેતી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





