ન્યુ દિલ્હી,તા.૧૧
ટુંક સમયમાં દિલ્હી સરકાર એવા અધિકારીઓની ગાડીઓની ટાંકી ફૂલ કરાવવા માટે પૈસા બંધ કરશે જેની ગાડીમાં જીપીએસ નહીં હોય. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે એક ઓક્ટોબરથી સરકારી કારોમાં જીપીએસ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. જો તેમ ન થાય તો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ અધિકારીએ તેના ખીસામાંથી કરવો પડશે.
કેજરીવાલે કહ્યું કે તેમને એવી જાણકારી મળી છે કે કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓ પાસે છ-છ કાર છે. આ તમામ પર લગામ લાગવી જોઈએ. મફતમાં પેટ્રોલ-ડીઝલ પર પોક લગાવીને ગાડીઓના બીનઉપયોગ પર લગામ લગાવાશે.
કેજરીવાલે આદેશ જારી કરીને કહ્યું છે કે તમામ સરકારી અધિકારીઓની ગાડીઓમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જીપીએસ ફિટ થઈ જવું જોઈએ. નહીં તો પેટ્રોલ-ડીઝલ તેમના ખર્ચે ભરાવવાનું રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




