હળવદ લોકમેળામાં જીવ સટોસટની બાજી લાગે છે.

0
19

મોતના કૂવામાં જીવન સંધષૅ,રાઈડસૅના દિલધડક કરતબો,બુલેટ,બાઈક,કાર એકી સાથે પાંચ વાહન ચલાવી દિલધડક કરતબો

હળવદ ભાવિની ભુતેશ્રવર મંદીર ના પટાગણ માં ચાર દિવસ સાતમ આઠમ નિમિતે પાલિકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લોકમેળામાં સૌથી વધુ કોઈ રોમાંચક અને દિલધડક કરતબ હોય તો તે મોતનો કુવો છેલોકોનુ આકષણૅ નુ કેન્દ્ર છે ઉપર તાળીઓ નો ગડગડાટ હોય પણ મોતના કૂવામાં ફરતો જીવનો સધૅષ ભાગ્યે જ અનુભવાય છે જીવ સટોસટી ની બાજી ખેલતા રાઈડૅસના દિલધડક કરતબ પાછળ પરીવારનુ ગુજરાન ચલાવવાની ચિંતા છુપાયેલી હોય છે કદાચ એટલે જ તેમને જીવનુ જોખમ પ્યારૂ લાગતુ હોય છે.

હળવદ મેળા માં આવેલ માં કી દુવા સુલતાન અમેઝન્ટ પાકૅ મોતનાકુવા માં આવેલ રાઈડર રીઝવાન, સોઈબ હૈદર,મનવર,રહે,યુ,પી,વાળા છેલ્લા ૧૦ વષૅ થી આ યુવાનો મોતનાકૂવા માં ૨બાઈક ૧ બુલેટ અને ૨ કાર ચલાવી લોકો ને મનોરંજન પુરુ પાડે છે તેમના ખાનદાન માં બધાજ રાઈડર છે મોતનાકૂવા બાઈક, કાર,બુલેટ, ચલાવવામાં જીવનુ જોખમ તો છે પણ હવે આ જોખમને અપનાવી લીધુ છે ખુબ ખુશ છે જિંદગી કહે છે કોઈ શિકાયત નથી કામ એ જ મજા છે, જિંદગી છે,

રિઝવાન, સોઈબ, મનવર, મહારાષ્ટ્ર, કણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,બિહાર,સહીત ના રાજ્યો માં ભરાતા લોકમેળામાં મોતના કૂવામાં રાઈડીંગ કરી લોકો ના દિલ જીતી છે પરંતુ સૌથી પ્રિય તેમને ગુજરાત ના લોકમેળો ગમે છે ગુજરાત ના લોકો ભરપુર પ્રેમ આપે છે

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY