પરિણીતાને બ્લેક મેઈલ કરનાર બે જણા સામે ફરિયાદ
સુરત, તા. ૧૪
પરિણીતા મહિલાના અગાઉના ભાડૂતïે મિત્ર સાથે મળી શારીરિક અડપલાં કરી ફોટા પાડી બ્લેક મેઈલ કરતા પરિણીતાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા એ.કે. રોડ અટલજી નગરમાં રહેતો સોયબ ઉર્ફે મોનુ જમીરખાન પોતાના મિત્ર મધુભાઈ રઘુભાઈ માલી સાથે મળી ફરિયાદી પીડિતાની શારીરિક છેડતી કરી હતી. તેમજ ફોટા પાડી ફરિયાદી પરિણીતાને બ્લેક મેઈલ કરતાં હતા. વરાછા પોલીસે કાયદેસરની ફરિયાદ નોîધી પોસઈ એ.એન. જાનીએ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાંજ સુધીમાં બન્ને આરોપી પોલીસ શોધી કાઢશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



