એશિયા કપથી પહેલા ભારત-પાકિસ્તાનની ‘મિત્રતા’નો વીડિયો વાયરલ

0
16

ન્યુ દિલ્હી,તા.૧૫
એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે અને બધી જ ટીમો ખિતાબ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. એશિયા કપથી પહેલા ભારત-પાકિસ્તાનમાં જાવા મળી ‘મિત્રતા’- વીડિયો વાયરલ એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે અને બધી જ ટીમો ખિતાબ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે.
એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે અને બધી જ ટીમો ખિતાબ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. પરંતુ એશિયન ટીમો વચ્ચે બાદશાહતની જંગથી એક દિવસ પહેલા નેટ પ્રેક્ટિસ દરમિયાન એક મજેદાર વીડિયો સામે આવ્યો છે, જે હાલમાં વાયરલ થઈ ગયો છે.
અસલમાં ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી અને આ દરમિયાન પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિક અચાનક ભારતીય કેમ્પમાં પહોંચી ગયા. તે સામેથી ચાલીને ટીમ ઇન્ડિયાના વિકેટકિપર બેટ્‌સમેન મહેન્દ્રસિંહ ધોની પાસે આવે છે, જેથી ધોની તેમના આવતાની સાથે જ પોતાનો હાથ તેમના મિલાવવા માટે લાંબો કરે છે અને બંને હાથ મિલાવે છે. માહી અને બંને એકબીજા સાથે વાતો કરે છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયા કેપ્ટન રોહિત શર્મા સહિત કેટલાક ખેલાડીઓ ત્યાં હાજર છે.
આ વીડિયો એએનઆઈએ શેર કર્યો છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના આ મિત્રતાભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત બીસીસીઆઈએ પણ પોતાના ઓફિશિયલ Âટ્‌વટર હેન્ડલ પર નેટ પ્રેક્ટિસની તસવીરો શેર કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY