રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં બુધવારે આખી રાત અને ગુરુવારે આખો દિવસ ધીમીધારે વરસાદ યથાવત
રાજપીપળા: રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં ગુરુવારે સવારે છ વાગ્યા સુધીમાં કુલ 77 મી.મી.વરસાદ પડ્યો હતો ત્યારે છેલ્લા ત્રણ દિવસ સુધી વરસાદે વુરં કર્યા બાદ હાલ બુધવાર અને ગુરુવાર આમ બે દિવસ થી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ખેતી માં ખેડૂતો માટે આ વરસાદ લાભદાઇ સાબિત થઈ રહ્યો છે અને ધીમીધારે ના વરસાદ થી ધરતીપુત્રો માં આનંદ જોવા મળ્યો છે
તંત્ર પાસેથી મળેલા વરસાદના આંકડા પ્રમાણે નર્મદા જિલ્લા માં છેલ્લા 24 કલાકમાં
નાંદોદ તાલુકામાં -08 મી.મી.,ડેડીયાપાડામાં -42 મી.મી.,સાગબારામાં -13 મી.મી.,તિલકવાડામાં -03 મી.મી.અને ગરુડેશ્વર તાલુકામાં – 11 મી.મી.વરસાદ નોંધાયો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




