ન્યુ દિલ્હી,તા .12
દુનિયાભરના ઈન્ટરનેટ વપરાશકારોએ આગામી ૪૮ કલાક દરમિયાન કોઇપણ સમયે નેટવર્ક ફેલ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટેક એક્સપર્ટ અનુસાર સાયબર હુમલાનો સામનો કરવા માટે દુનિયાના મુખ્ય ડોમેન સર્વરનું મેન્ટેનેન્સ કરવામાં આવશે. જેથી દુનિયાના મુખ્ય ડોમેન સર્વરમાં ડોટ કોમ, ડોટ ઈન અને ડોટ ઓઆરજી સહિતની વેબસાઈટ ડાઉન થઈ શકે છે.
આખી દુનિયાના ઇન્ટરનેટ યુઝર્સએ આવનાર ૪૮ કલાકમાં કોઇપણ સમયે નેટવર્ક ફેલ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટેક એક્સપર્ટ અનુસાર, સાયબર હુમલાનો સામનો કરવા માટે દુનિયાના મુખ્ય ડોમેન સર્વરની મેન્ટેનેન્સ કરવામાં આવશે. દુનિયાના મુખ્ય ડોમેન સર્વરમાં ડોટ કોમ, ડોટ ઇન, ડો ઓઆરજી સહિત જાડાયેલી વેબસાઇટ ડાઉન રહેશે.
રશિયાના એક ન્યૂઝ પેપર અનુસાર, બધા જ ડોમેન સર્વરનું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દુરસ્ત કરવામાં આવશે. એવામાં થોડા સમય માટે આખી દુનિયાની મોટાભાગની વેબસાઇટ કામ નહીં કરે. રિપોર્ટમાં જણાવ્યું કે, ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એંડ નંબર્સ મેન્ટેનેન્સ દરમિયાન ક્રિપ્ટોગ્રાફિક કીમાં પરિવર્તન કરશે.
ઉપરોક્ત પ્રોસેસ બાદ ઈન્ટરનેટ એડ્રેસ બુક અને ડોમેન નેમ સિસ્ટમની સુરક્ષા પ્રણાલી વધારે શÂક્તશાળી બનશે. સાથે જ સાયબર હુમલાની અસર વેબસાઇટ પર પડશે નહીં.
આનાથી ઇન્ટરનેટ એડ્રેસ બુક અને ડોમેન નેમ સિસ્ટમની સુરક્ષા પ્રણાલી વધારે શકિતશાળી બનશે. સાથે જ, સાયબર હુમલાની અસર વેબસાઇટ પર પડશે નહીં. ઝ્રછદ્ગદ્ગ અનુસાર, સાયબર હુમલાથી બચવા માટે આ ખૂબ જ જરૂરી પગલું છે. કમ્યુનિકેશન્સ રેગ્યુલેટરી ઓર્થોરિટી (સીઆરએ)એ સ્પષ્ટ કર્યું કે, જા નેટવર્ક ઓપરેટર અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આ પરિવર્તન માટે તૈયાર નથી થતા તો તેનાથી યુઝર્સ પ્રભાવિત થશે.
રશિયન મીડિયાના જણાવ્યા મુજબ બધા જ ડોમેન સર્વરનું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં આવશે. જેથી થોડા સમય માટે આખી દુનિયાની મોટાભાગની વેબસાઇટ કામ નહીં કરે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ મેન્ટેનેન્સ દરમિયાન ક્રિપ્ટોગ્રાફિક કીમાં પરિવર્તન કરશે.
તેમણે જણાવ્યું કે, જા ઇન્ટરનેટ યુઝર્સ જુની આઇએસપી યુઝ કરી રહ્યા છે તો તેમને આગલા ૪૮ કલાક સુધી વેબ પેજ એક્સેસ કરવા અને કોઇપણ પ્રકારના ટ્રાંઝેક્શન કરવામાં મુશ્કેલી થઇ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



