ન્યુ દિલ્હી,તા.૨૪
ઝારખંડ હાઇકોર્ટે ઘાસચારા કૌભાંડમાં ઇત્નડ્ઢ પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની જામીન વધારવાની મનાઇ કરી છે. તેથી લાલૂ યાદવે ૩૦ ઓગસ્ટના રોજ સરંડર કરવું પડશે. લાલૂ યાદવ તરફથી અપીલ કરવામાં આવી હતી કે તેના જામીન ૩ મહિના માટે વધારવામાં આવે.
આ સાથે જ લાલૂ યાદવને ફટકો લાગ્યો છે. EDએ IRCTC સ્કેમ મામલે લાલૂ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિતના અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ઝારખંડ હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન irct તરફથી કહેવામાં આવ્યું કે, મુંબઇથી લાલૂ ઇલાજ કરાવીને આવે છે અને પોતાના ઘરે ચાલ્યા જાય છે. irct કહયું કે લાલૂ યાદવ જામીનનો ખોટો લાભ ઉઠાવી રહ્યાં છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



