આઇટીઆઇ તાલીમાર્થીઓને છેલ્લા ૨ વર્ષમાં ૩૧૫૩૨ ટેબ્લેટનું વિતરણ કરાયું

0
89

ગાંધીનગર,તા.૨૭
એક તરફ સરકાર અલગ અલગ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને સસ્તા ભાવે ટેબ્લેટ આપી રહી છે. જેથી વિદ્યાર્થીઓ ટેબ્લેટ દ્વારા શિક્ષણ મેળવી શકે. પરંતુ કેટલાક લોકો દ્વારા આવા ટેબ્લેટ અન્ય વિદ્યાર્થીઓના નામે મેળવી ઘરભેગા કરવામાં આવી રહ્યા છે. જેથી જરૂર હોય એવા વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી મળી શકતા. છેલ્લા ૨ વર્ષમાં રાજ્ય સરકારે આઇટીઆઇ તાલીમાર્થીઓને કુલ ૩૧ હજાર ૫૩૨ ટેબ્લેટ આપ્યા છે.
સૌથી વધુ ટેબ્લેટનું વિતરણ
જિલ્લો ટેબ્લેટ
અમદાવાદ ૩૫૫૭
વડોદરા ૨૨૦૨
સુરત ૧૮૬૩
સૌથી ઓછા ટેબ્લેટનું વિતરણ
જિલ્લો ટેબ્લેટ
ગાંધીનગર ૩૨૨
મહેસાણા ૨૪૧
દાહોદ ૧૨

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY