જગડીયા તાલુકાના અવિધા ગામે ઠાકોર સેના દ્વારા વૃક્ષા રોપણ કરાયું.

0
118

      પ્રાપ્ત માહિતી અનુસાર જગડીયા તાલુકાના અવિધા ગામે ઠાકોર સેના દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.જેમાં અવિધા ગામના ઠાકોર સમાજના આગેવાન મહેશભાઈ પાટણવાડીયા તેમજ ગામના યુવાનો તથા બાળકોએ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.પર્યાવરણ ને સુરક્ષિત રાખવા વૃક્ષો અગત્યનો ભાગ ભજવે છે.

અંકિતા પાટણવાડીયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY