જહાનાબાદમાં અસામાજિક તત્વોએ ૨૦ મહિલાઓને બ્લેડ મારતા ચકચાર મચી

0
6

જહાનાબાદ,તા.૨૦
બિહારના જહાનાબાદમાં અસામાજિક તત્વોએ ૨૦થી વધારે મહિલાઓ પર બ્લેડથી હુમલો કર્યો છે. હારના જહાનાબાદ જિલ્લામાં દશેરાના મેળામાં ફરવા આવેલી ૨૦થી વધારે મહિલાઓ પર અસામાજિક તત્વોએ હુમલો કરીને ઈજા પહોંચાડી છે. આ ઘટના ઠાકુરબારી વિસ્તારની છે.
અહીં કેટલાક અસામાજિક યુવકોએ મેળામાં ફરી રહેલી મહિલાઓ પર હુમલો કર્યો અને તેમને બ્લેડ મારીને ઈજા પહોંચાડી છે. વધારે મહિલાઓને અસામાજિક તત્વોએ કમરની નીચે બ્લેડ મારીને ઈજાગ્રસ્ત કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY