બર્લિન,તા.૧૫
પશ્ચિમ જર્મનીના હેજે શહેરમાં રવિવારે બપોરે સાડા ત્રણ વાગે એક નાનું એરક્રાફ્ડ સેસના ભીડવાલાં વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં એક બાળક સહિત ૩ લોકોના મોત થયા છે. તે સિવાય ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે વૈસરકુપેમાં લેંડિંગનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે પાયલેટ એરક્રાફ્ટ પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. માનવામાં આવે છે કે, લેંડિંગ દરમિયાન પ્લેનમાં થોડી ગરબડી થઈ હતી. પાયલટે લેંડિંગ ના બે વખત પ્રયત્ન કર્યા હતાં પરંતુ સફળતા મળી નહતી.
જર્મન અખબાપ ઓસ્થેસન ન્યૂઝના જણાવ્યા પ્રમાણએ સંતુલન ગુમાવ્યા પછી એરક્રાફ્ટ ભીડવાળાં વિસ્તારમાં જઈને પડ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






