મુંબઈ,તા.૧૫
શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર પણ પોતાના માતાની જેમ જ સ્ટાઈલિશ અને ફેશન લવર છે. એટલે જ તેનો દરેક નવો લુક ટ્રેન્ડ બની જાય છે. પરંતુ હાલમાં જ જાહ્નવી એક એવા આઉટફિટમાં જાવા મળી જેને જાઈને બધા હેરાન રહી ગયા અને જ્યારે સોશિયલ મીડિયા પર જાહ્નવીની આ તસવીરો વાયરલ થઈ તો યૂઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા અને સવાલ કરવા લાગ્યા કે આખરે જાહ્નવીએ શું વિચારીને આવા કપડા પહેર્યા.
હાલમાં જ જાહ્નવી એક લિંગ પિંક ટી શર્ટમાં જાવા મળી હતી જેની નીચે તેણે પેન્ટ કે શોર્ટ પહેરેલું નહોતું દેખાતું. આ તસવીરને લઈને સોશિયલ મીડિયામાં યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
જાહ્નવીની આવા આઉટફિટના કારણે ફેન્સ સોસિયલ મીડિયામાં તેની મજાક ઉડાવવા લાગ્યા. કોઈએ કહ્યુ કે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ. તો કેટલાક યૂઝર્સને જાહ્વવીનો આ લૂક સેક્સી અને હોટ લાગ્યો.
આ પહેલા પણ જાહ્નવી પોતાની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે ટ્રોલરના નિશાને આવી ચૂકી છે. આ પહેલા તેણે વ્હાઈટ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો ત્યારે તે ટ્રોલ થઈ હતી. બાદમાં તેના પર ન્યૂઝ સ્ટોરી બની હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




