ન્યુ દિલ્હી,તા.૧૬
દિલ્હી સ્થિત જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સઘની ચૂંટણીના પરિણામ રવિવારે બપોરે આવી ગયા છે. અહીં વામ દળોના ગઠબંધન left Unity ક્લિન સ્વીપ કર્યું છે. જાકે, અત્યાર સુધી કોઇપણ ઔપચારિક ઘોષણા નથી કરી. આ ચૂંટણીમાં ABVP બીજા નંબરે રહી છે. શુક્રવારે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘ (જેએનયુએસયુ) ચૂંટણીના મહત્વના ચાર પદો માટે મતદાન થયું હતું.
JNUSU અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ અને સંયુક્ત સચિવ પદો માટે ચૂંટણી થઇ હતી. મતદાનમાં મતગણનાશરૂ કરી દીધી હતી. અહીં કેટલાક કારણોથી મતગણના ૧૨ કલાકથી વધારે સમય સુધી સ્થગિત કરાઇ હતી.
અહીં શનિવારે મોડી સાંજે મતગણતરી શરૂ થઇ હતી. JNUSUમાં ચાર વામદળ એકઠા થઇને ચૂંટણી લડી રહ્યા હતા. આરએસએસના વિદ્યાર્થી એકમ એબીવીપી, કોંગ્રેસનું વિદ્યાર્થી એકમ એનએસયુઆઇ, બિરસા આંબેડક્ટર ફૂલે સ્ટૂન્ડટ એસોશિએશન (બાપસા) અને આંતરરાષ્ટ્રીય જનતા દળના વિદ્યાર્થી રાજદ ચૂંટણી મેદાનમાં હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



