ગર્લ ફ્રેન્ડ ગિન્ની સાથે કપિલ ફગવારા, જલંધરમાં લગ્ન કરશે
મુંબઈ,તા.૧૬
કોમેડી કિંગથી બોલીવુડ એભિનેતા બનેલ કપિલ શર્માના ફેંસ માટે મોટી ખુશ ખબર સામે આવી છે. સૂત્રો અનુસાર કપિલને હોલીવુડથી ઓફર મળી છે. રિપોર્ટ મૂજબ કપિલના મિત્ર રાજીવ ઢીંગરાએ આ વાતનો ખુલાસો કર્યો છે.
તેમણે કહ્યું કે, કપિલને હાલમાં જ એક હોલીવુડમાં એક વેબ સીરિઝની ઓફર મળી છે. જેના પેપર્સ સાઈન કરવાને લઈને ફક્ત ચર્ચાઓ થઈ રહી છે. હોલીવુડની બૈડ મમાજ નામની એક કંપનીએ તેમને હોલીવુડની એક સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. જેથી કપિલ શર્મા જલ્દી જ હોલીવુડમાં નજર આવી શકે છે.
કપિલ શર્મા તેની લાંબા સમયની ગર્લ ફ્રેન્ડ ગિન્ની ચત્રથ સાથે આ ડિસેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. શરૂઆતમાં આ ન્યૂઝને રદિયો આપ્યા પછી આ એક્ટર અને કોમેડિયને વાતને કન્ફર્મ કરી હતી. જાકે, હવે એવા સમાચર છે કે ગિન્નીના હોમટાઉન ફગવારામાં આ બન્ને ટ્રેડિશનલ હિન્દુ વેડિંગ કરશે. તો કપિલના હોમટાઉન અમૃતસરમાં બન્નેનું રિસેપ્શન યોજાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




