કાશ્મીરમાં ૪૫ પોલીસ કર્મીઓના રાજીનામા, ગૃહ મંત્રાલયે ખબરને આપ્યો રદિયો

0
6

ન્યુ દિલ્હી,તા.૨૨
કાશ્મીરમાં ૩ પોલીસ કર્મચારીઓનું આતંકવાદીઓ દ્વારા અપહરણ અને બાદમાં હત્યા કરવાની ધૃણાસ્પદ ઘટના બાદ કાશ્મીરના પોલીસ બેડામાં ભારે ગભરાટ છે.
આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી રાજીનામા આપી દેવા માટે આદેશ આપ્યો છે. જેની અસર દેખવામાં મળી રહી છે. આ ઘટના બાદ એક, બે નહીં ૪૫ પોલીસ કર્મચારીઓએ સોશ્યલ મીડિયા પર પોતાના રાજીનામાના ફોટોગ્રાફ મુક્્યા છે.
જાકે ગૃહમંત્રાલય કહી રહ્યું છે કે કોઈએ પણ રાજીનામુ આપ્યુ નથી. આ તમામ અહેવાલો સત્યથી વેગળા છે અને પાકિસ્તાન તરફી તત્વો ગભરાટ ફેલાવવા માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY