ગડત વિભાગ સહકારી ખેડૂત સહકારી કાર્યકારી મંડળીનો ૭૫ વર્ષમાં પ્રવેશ

0
169

નવસારી, તા.૩૧
ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ. ૭૫ વર્ષમાં પ્રવેશતાં મંડળ પોતાના વપરાશની તમામ ઉર્જા સોલર પેનલ પધ્ધતિથી સ્વયં ઉત્પાદન કરી વપરાશ કરનાર છે. આ પધ્ધતિનો લાભ ઘર વપરાશ માટે કરવા ઇચ્છા ધરાવનાર સભ્યોને સહાયભૂત થવા માટેની યોજના અમલમાં મૂકી રહયું છે. તેમજ ગોડાઉન, એમ્બ્યુલન્સની સેવાનો તા.૧/૧૧/૧૮ ને ગુરુવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉ.અમિતાબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થનાર છે. વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્ર નાયકે જણાવ્યું છે. ૦૦૦

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY