ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે રાજીનામુ પાછુ ખેંચી લીધું ?

0
1674

અંતરંગ વર્તુળોમાંથી બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટીદાર સમાજનું અંગ ગણાતું ખોડલધામ ટ્રસ્ટ જે છેલ્લાં કેટલાંક કલાકોથી નરેશ પટેલ ના રાજીનામાંથી ચર્ચાની ચકડોળે ચડ્યું ત્યારે ટ્રસ્ટી મંડળ અને વડીલોની સમજાવટથી નરેશ પટેલ માની ગયા અને પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે તેની સત્તાવાર જાહેરાત થોડા સમયમાં થઈ શકે છે એ ચર્ચાએ ગુજરાતના પાટીદાર સમાજમાં જોર પકડ્યું છે અને જો આમ થાય તો કહી શકાય કે ભગવાકરણ ના મામલે નરેશ પટેલે આપેલા  રાજીનામાનું ઘી ,ઘી ના ઠામમાં ઠરી ગયું!? જે સમાજ માટે પણ આવકારદાયક કહી શકાય જોવાનું એ રહે છે કે કેટલા સમયમાં સત્તાવાર જાહેરાત થાય છે

પ્રતિનિધિ ગાંધીનગર
બ્રિજેશ રાઠોડ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY