દેશ માટે રમવું કોઇની પર ઉપકાર નથી : કોહલી

0
62
Visakhapatnam: Indian batsman Virat Kohli raises his bat after scoring a century during the 2nd ODI cricket match against West Indies in Visakhapatnam, Wednesday, October 24, 2018. (PTI Photo/Swapan Mahapatra) (PTI10_24_2018_000120B)

ન્યુ દિલ્હી,તા.૨૬
દેશ માટે રમવું કોઇ પર અહેસાન કરવું નહી, અને કદાચ આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ વર્ષ પસાર કર્યા બાદ ભારતીય કેપ્ટન પોતાના વિરાટ કોહલી પોતાને કઇ વિશિષ્ટ હકદાર માનતા નથી. કોહલીએ વનડેમાં ૧૦૦૦૦ રન સૌથી ઓછી ઇનિંગ્સમાં પૂરા કરીને સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડ્યો.
વિરાટનું માનવું છે તે કઇપણ નક્કી કરેલું ન માનવું જાઇએ. તેને કહ્યું કે મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું ખૂબ મોટું સમ્માન છે અને એટલું જ નહીં ૧૦ વર્ષ રમ્યા બાદ પણ મને એવો અનુભવ નથી થતો કે હું કોઇ ખાસ વસ્તુ માટે હકદાર છું. તમારે ત્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રત્યેક રન માટે ખૂબ મહેનત કરવી પડશે.
તેને કહ્યું કે કેટલાક લોકો છે જે ભારત તરફથી રમવા માંગે છે. જ્યારે તમે પોતાને એવી સ્થિતિમાં રાખો છો તો તમારી અંદર પણ રનની એજ ભૂખ હોવી જાઇએ અને કોઇપણ વસ્તુ નિશ્ચિત નથી હોતી. કોઇપણ સ્તર પર તે સહેલું નથી. કોહલીએ કહ્યું કે ટીમને પ્રતિબદ્ધતાની જરૂરત હોતી નથી. તે સિવાય જા મને એક ઓવરમાં ૬ ડાઇવ લગાવવી પડે તો હું ટીમ માટે કરીશ. કારણકે તે મારુ કર્તવ્ય છે અને તેના માટે મને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ મારા કામનો ભાગ છે. હું કોઇના પર અહેસાન નથી કરી રહ્યો.
કોહલીએ કહ્યું કે, હું પોતાને ભાગ્યશાળી માનું છું આ વસ્તુઓ વધારે અગત્યની નથી પરંતુ તમે તમારા કરિયરમાં ૧૦ વર્ષ રમ્યા બાદ આ મુકામે પહોંચ્યો છું અને તે મારા માટે ખાસ છે. કારણકે હું ઇચ્છું છુ કે આ રમત હુ વધારેને વધારે રમું. મારા માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY