ભુજ આર.આર.સેલ ની ટીમે દેશી દારૂ નો મુદ્દામાલ પકડ્યો

0
43

ભુજ કચ્છ: પોલીસ મહાનિરીક્ષકશ્રી, ડી.બી.વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓની પ્રોહી,જુગારની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના આધારે પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી જી.એમ.હડીયા સાહેબ આર.આર.સેલ ,ભુજના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ પરિક્ષિતસિહ જાડેજા તથા એ.એસ.આઈ મેઘજીભાઈ મહેશ્વરી તથા હે.કોન્સ.શિવરાજસિહ રાણા તથા પો.કો મહાવિરસિહ વાઘેલા નાઓ પ્રોહી જુગાર લગતા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ગાંગડાવાઢ ગામની સીમમાથી દેશી દારૂ ૧૨૦ લીટર જેની કિ.રૂ. ૨૪૦૦ તથા દેશી દારૂ ગાળવાના સાધનોની કિ.રૂ.૩૫૦૦ તથા ટ્રેક્ટર કી.રૂ ૭૦૦૦૦ એમ કુલ કિ.રૂ.૭૫૯૦૦ નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે. આ કામના આરોપી જુસબ ઓશામાણ ગાંગડ રહે. લાકડીયા તા.ભચાઉ વાળો હાજર નહી મળી આવેલ હોય જેના વિરૂધ્ધ લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા: 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY