સુરત, તા.૫
નવસારીના કબીલપોર ગામે રોહિતવાસ જામપીર સ્ટ્રીટમાં રહેતાં ઈશ્વરભા નાથુભાઈ પરમાર ઉ.વ.૫૮ મજૂરી કામ કરતા હતા અને ઘણાં સમયથી પગમાં સડાની બીમારીથી પીડાઈ રહ્ના હતા અને તેમણે બીમારીની સારવાર કરાવવા છતાં તેમની તબીયતમાં કોઈ સુધારો ન થતાં તેઅો હતાશ રહેતા હતા. બીમારીથી કંટાળી જઈ રોહિતવાસ કબીલપોર ખાતે આવેલા કૂવામાં કૂદી આત્મહત્યા કરી લેતા કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે નવસારી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.બી. ટંકેલ કરી રહ્ના છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



