મેડ ઇન ચાઇનાનો ફર્સ્ટ લૂક રિલિઝ થયો

0
10

મુંબઈ,તા.૧૮
પ્રથમ પંક્તિના અભિનેતા રાજકુમાર રાવ અને ટીવી સ્ટાર મૌની રોયને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ મેડ ઇન ચાઇનાનો ફર્સ્ટ લૂક સોમવારે રિલિઝ કરાયો હતો.
આ પોસ્ટર સાથે બંને કલાકારોએ એક કેપ્શન લખ્યું હતું, ‘મળજા રઘુ અને રુક્મનિની… આવતા સ્વાતંત્ર્ય દિને…તમારા કેલેન્ડરમાં આ તારીખ નોંધી લે… દિનેસ વીજનનું સર્જન…રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, બોમન ઇરાની…મિખિલ મૂસળે…મેડોક ફિલ્મ્સ…’
પોસ્ટરમાં આ બંને મુખ્ય કલાકારો નોનગ્લેમરસ અવતારમાં નજરે પડે છે…અત્યાર અગાઉ આ ટીમ ફિલ્મની રિલિઝ ડેટ જાહેર કરી ચૂકી છે. મૌની રોયે પોતાની પહેલી ફિલ્મ ગોલ્ડ અક્ષય કુમાર સાથે કરી હતી જે ઓલરેડી હિટ સાબિત થઇ ચૂકી છે.
બીજી ફિલ્મમાં બીજા આગેવાન અભિનેતા રાજકુમાર રાવ સાથે કામ કરવાની તક મળી તેથી સ્વાભાવિક રીતેજ મૌની એકદમ ઉત્તેજિત છે. મેડ ઇન ચાઇના આ મહિનામાં જ ફ્લોર પર જવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY