મહેસૂલમંત્રી સુરતના પ્રવાસે

0
7

સુરત, તા.૩

મહેસુલ અને સુરત જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ આજે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. બપોરે ૧.૦૦ વાગે ઉધના ખાતે પંડિત દિનદયાળ ભવન ખાતે શહેર કાર્યાલયની મુલાકાત લઈ સુરત સરકીટ હાઉસ ખાતે આવશે. અનુકૂળતાએ અમદાવાદ જવા રવાના થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY