મમતા લોકસભા ચૂંટણી જીતવા ૩૪ સાંસદોની બેઠકોમાં બદલાવ કરે તેવી શક્યતા

0
12

ન્યુ દિલ્હી,તા.૧૮
આગામી વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વધુ બેઠકો જીતવા માટે તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી કેટલાક મોટા બદલાવ કરી શકે છે. મળતી માહિતી મુજબ મમતા બેનરજી વર્તમાન ૩૪ સાંસદોની બેઠકોમાં પણ ફેરબદલ કરે તેવી શક્્યતા છે.
મમતા બેનરજી માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વધુ બેઠકો જીતવાનું એટલા માટે જરુરી બની જાય છે કારણકે, તે બધા વિરોધપક્ષને જાડવાનું કામ પણ કરી રહ્યાં છે. હવે જા તેમની પોતાની બેઠકોની સંખ્યા જ ઓછી થશે તો ગઠબંધનમાં તેમના માટે કોઈ વિશેષ લાભ બાકી નહીં રહે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY