ન્યુ દિલ્હી,તા.૨૪
CBIમાં ટોચના અધિકારીઓની વચ્ચે જારી જંગની વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે આ મામલે દખલ કરી છે. કેન્દ્ર સરકારે CBIના ચીફ અલોક વર્મા અને સ્પેશયલ ડાયરેકટર રાકેશ અસ્થાનના રજા પર મોકલી દીધા છે.
આલોક વર્માની જગ્યા એમ નાગેશ્વર રાવને ઇન્ટરિમ ડિરેક્ટરનો ચાર્જ આપ્યો છે. રાવ CBIમાં જાઈન્ટ ડારેકટર તરીકે કામ કરી રહ્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ CBIને નવું નામ આપ્યું છે. તેમને કહ્યુ કે CBI હવે BBI બની ગયું છે. BBI એટલે મ્ત્નઁ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તેમને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે.
કેન્દ્ર સરકાર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CBI ડાયરેકટરને રજા પર મોકલવા પર સવાલ ઉઠાવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




