ભરૂચ,
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ભારત દેશના લોકોને રેડીઓ, ટીવી, દ્રારા ૪૬ મી વખત મન કી બાત કરી હતી. ત્યારે ભરૂચ શહરમાં નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-૩ માં આવેલ યોગેશ્વર નગર ખાતે માજી નગર પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલના નિવાસ સ્થાને વોર્ડના નગરસેવકો તથા કાર્યકર્તા અને સ્થાનિકોએ એક સાથે બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.


આ મન કી બાત કાર્યક્રમ નિહાળવા ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ,વોર્ડના સભ્યો નરેશ સુથારવાલા,પ્રફુલાબેન દુધવાલા, ભારતી પટેલ,જે.પી.નાયક, પદ્મમાંબેન લોટવાલા સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો અને સ્થાનિકો હજાર રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





