રાજસ્થાનમાં દિવાક મંદિરમાં માનતા પુરી કરવા ચઢાવાય હાથકડી-બેડીઓ

0
12

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આવેલું દિવાક મંદિર તેની વિશેષતા માટે જાણીતું છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પુરી કરવા માટે આવે છે. અહીં લોકો પોતાની માનતા પુરી કરવા માટે પ્રસાદ નહીં પરંતુ હાથકડી લાવે છે. પ્રાચિન સમયમાં આ મંદિરમાં ડાકુઓ આવતા હતા. તેઓ હાથકડીઓ અને બેડીઓ ચડાવીને તેઓ પોતાના સાથીઓને જેલમાંથી મુક્ત કરાવવાની માનતા રાખતા હતા.

 

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY