૭ વર્ષની બાળકીનો મસ્જિદની છત પરથી મૃતદેહ મળી આવતા ખળભળાટ

0
23

ગાઝિયાબાદ,તા.૭
મુરાદનગર કોટ વિસ્તારમાં ૭ વર્ષની બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે. બાળકીના અપહરણ બાદ હત્યા કરવામાં આવી છે અને રવિવારે તેનો મૃતદેહ એક મસ્જિદની છત પરથી મળ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ બાળકી શનિવારથી ગુમ હતી. બાળકી મુસ્લિમ પરિવારની છે અને પ્રાથમિક જાણકારી મુજબ બાળકીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને બાળકીના સંબંધીઓ પર શંકા છે. હાલ તો પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY