વલસાડ, તા. ૦૨
ભારતના ચૂંટણીપંચ તરફતી તા.૧/૧/૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા મતદારોની નોîધણી તથા નામ રદ કરવા, નામ-સરનામાં સુધારવા અંગેનો કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશની તારીખ ૧૪/૧૦/૨૦૧૮ હતી. જેમાં ફેરફાર થતાં હવે આ ઝુંબેશ તા.૭/૧૦/૨૦૧૮ને રવિવારના રોજ યોજાશે. તા.૭મીએ સવારે ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન, સંબંધિત બુથ લેવલ અોફિસર મતદાન મથકે હાજર રહી હક્કદાવઅો સ્વીકારશે. જેની જાહેર જનતાને નોîધ લેવા વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સી.આર.ખરસાણ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



