દેશની 30 નદીઓ ના પવિત્ર જળ થી મોદી સ્ટેજ પર જળાભિષેક કરશે

0
44

રાજપીપળા :
સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ ની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજે 30 નદી ના પવિત્ર જળ લાવવામાં આવી રહ્યા છે અને 30 ભ્રાહ્મણો દ્વારા મંત્રો ચાર સુત્રોચાર કરી એક નાના શિવલિંગ પર 31oct ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અભિષેક કરી સ્ટેચ્યુ નું લોકાર્પણ કરવામાં આવશે

ખાસ કરીને નર્મદ નદી વચ્ચે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હાલ તૈયાર છે જેનું લોકાર્પણ કરાશે ત્યારે નર્મદા જળ, ગંગા, યુમુના,ગોદાવરી, સરસ્વતી, સિંધુ, કાવેરી,કરજણ, સરિયું, તાપી,બ્રહ્મપુત્રા સહીત નાની મોટી 30 જેટલી નદીઓ ના પાણી કેવડીયા કોલોની ખાતે લાવવામાં આવશે અને જે 30 કળશો સભા સ્થળ પર મુકવામાં આવશે આ સમગ્ર નદીઓના પવિત્ર જળથી શિવલિંગ ની પૂજા નરેદ્ર મોદી કરશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY