હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ssc અને hsc બોર્ડ પરીક્ષા નુ ડેમોસ્ટેશન યોજાયુ

0
100

મહર્ષિ ગુરુકુળ અને નવનિર્માણ વિદ્યાલય નુ સંયુક્ત આયોજન

હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની આબેહુબ મોકડ્રિલ પરીક્ષા લેવામા આવી જેમા વિધ્યાર્થીઅો ને બોર્ડ ની પરીક્ષા મા થતી પ્રોસેસ થી વાકેપ કરાવ્યા ધોરણ ૧૦ ના ૪૦૭ અને ધોરણ ૧૨ના ૨૧૩ વિધ્યાર્થી અે ભાગ લીધો

હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે બોર્ડની પરીક્ષા ની પ્રોસેસ નો અનુભવ થાય અને બોર્ડ ની પરીક્ષા સમયે વિધ્યાર્થી નો ભય દુરથાય તે હેતુથી મહર્ષિ ગુરુકુળ અને નવનિર્માણ વિદ્યાલય નુ સંયુક્ત બોર્ડ પ્રી પરીક્ષા નુ આયોજન કરવામા આવ્યુ જેમા ધો.૧૦ના ૪૦૭ અને ધો.૧૨ના ૨૧૩ વિધ્યાર્થીઅો અે ભાગ લીધો પરીક્ષા શરુ કરતા પુર્વે વિધ્યાર્થી ને લલાટે કુમકુમ તીલક કરી મો મીઠુ કરાવીયુ ત્યાર બાદ રીસીપ ચેક કરી ક્લાસ મા ક્રમાંક પ્રમાણે પરીક્ષા માટે બેસાડવામાં આવ્યા સાથો સાથ પ્રશ્ર્નપત્ર.જવાબવહિ .OMR SHEET.પુરવણી.હોલ ટીકીટ.ખાખી સ્ટીકર.બારકોડ સ્ટીકર વગેરે ની બોર્ડમા જે મહત્વની પ્રોસેસ હોયસે તેનો પ્રક્ટીકલ અનુ ભવ કરાવ્યો આબેહુબ બોર્ડની પરીક્ષા જેવા વાતાવરણમા વિધ્યાર્થીઅો અે પરીક્ષા શરુ કરી હતી ચાલુ પરીક્ષા અે ફુલાઇંગ સ્કોર્ડ તેમજ સ્કોડ ની પણ અલગ અલગ ટીમો બનાવામાંઆવી જેમા જીલ્લા શિક્ષણ અધિકાર .તાલુકા શિક્ષણ અધિકાર. જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ.શાળા કોલેજના આચાર્યો ને સપ્રાઇજ ચેકિંગ માટે આમંત્રણ આપવામા આવ્યુ હતુ સાથો સાથ મહર્ષિ ગુરુકુળ તેમજ નવનિર્માણ વિદ્યાલય ના ૪૫ જેટલા શિક્ષકો દ્ધારા સુપ્રિટેન્ડન્ટ.સ્થળસંમાલક.ફ્લોર હેડ. સુપરવાઇઝર.રીલીવર જેવી અલગ અલગ ટીમો બનાવી બોર્ડ પરીક્ષા ની તમામ પ્રોસેસ થી માહિતગાર કરવામા આવ્યા મહર્ષિ ગુરુકુળ ના સંચાલક રજનીભાઇ સંઘાણી અે વધુમા જણાવ્યુ કે બોર્ડ પરીક્ષા મા વિધ્યાર્થીમા ધણોબધો ભય હોયસે તેથી પરીક્ષા મા તેના પરીણામ પર અસર પળતી હોયસે પરંતુ જો વિધ્યાર્થી ને અગાવથી પ્રોસેસ થી માહિતગાર હોય તો તેનો પરીક્ષા વખતે સમયનો વેળફાળ ન થાય અને વિધ્યાર્થી નો ભય પણ દુરથાય તે હેતુ થી અમારો આ નવો પ્રયાસ હતો આ મોકડ્રિલ પરીક્ષા ના આયોજન ને મહર્ષિ ગુરુકુળ તેમજ નવનિર્માણ વિદ્યાલય ના શિક્ષકો દ્ધારા સફળ બનાવામાં આવ્યુ હતુ
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY