હળવદમાં વકરતી ટ્રાફિક સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ

0
23

ઠેરઠેર દબાણો ખડકી દેતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે

હળવદ તાલુકાની છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા ટ્રાફિક સમસ્યા બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિકાલ નથી આવ્યો હળવદ મેન બજાર ,સરાચોકડી ,રેલવે સ્ટેશન રોડ ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે છતાં પણ હળવદ પોલીસ દ્વારા નજારો જોઇ રહી છે કોઇ પગલાં ન ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે ખાસ કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા તંત્રને કોઇ રસ નથી તેઓ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા ગંભીર પ્રકારની સમસ્યા સર્જી છે ટ્રાફિક પોલીસના ટ્રાફિક સમસ્યા વકરી છે અનેકવાર ટ્રાફિકના જામ ના દશ્યો સજાય છે જેના કારણે નગરજનો તથા વેપારીઓ ભારે મુસીબતમાં મુકાઈ જાય છે ટ્રાફિકના નિયમોની આડેધડ પાર્ક કરાતા ભારે મુશ્કેલી વેઠવી પડે છે ટ્રાફિક સમસ્યા હલ કરવા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે,

હળવદ માં છેલ્લા કેટલાક સમયથી ધાંગધ્રા દરવાજા થી શરૂ થતી મુખ્ય બજાર એકદમ સાકડી હોવાથી તેમાં આડેધડ વાહનો અને પાર્કિંગ ના કારણે ટ્રાફિક ના નિયમો નહિ લદાતા રાહદારીઓ તથા વેપારીઓ માટે શીરદદસમાન બની ગયો છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે રેલ્વે સ્ટેશન રોડ પર ધોળા દીવસે રોડ પર મનફાવે તેમ રોડપર વાહન આડેધડ પાર્ક કરી ને જતા રહેતા ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા ટાફિક સમસ્યા હલ કરવા આવે તે વી હળવદ વાસીઓમાં માંગણી ઉઠવાપામી છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY