હળવદ સદ્ભાવના શૈક્ષણિક સંકુલમાં “સદભાવના કે સંગ” ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

0
58

હળવદ સદ્ભાવના શૈક્ષણિક સંકુલ ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સદ્ભાવના કે સંગ યોજાયો સદ્ ભાવના શૈક્ષણિક સંકુલ સંસ્થાના પાંચ વર્ષ પુરા થતા 23,ના શનિવારના રોજ સદ્ભાવના કે સંગ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં રણજીત ગઢ હરિકૃષ્ણ ધામ થી પધારેલ સંતો વિશ્વ વંદન સ્વામીજી ,ગુરુ ભક્તિ હરિદાસજી સ્વામી જી અને હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દિપક મહારાજ વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સદ્ ભાવના સંસ્થાના md ગીરીશભાઈ લકુમ ટ્રસ્ટી પ્રવીણ ભાઈ કણજારીયા તમામ મહેમાનોનું સાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું સદ્ભાવના સંકુલ વિશે માહિતી દિનેશભાઈ દલવાડીએ આપવામાં આવી આ કાર્યક્રમ માં સદ્ ભાવના સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ આપી હાજરી કાર્યક્રમમાં 500થી વધારે બાળકો દ્વારા ૧૮ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી અને છેલ્લા 5 વર્ષ માં ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર મેળવેલ વિદ્યાર્થીઓ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા સદ્ ભાવના સંકુલ 1100 વધારે વિદ્યાર્થીઓએ કાશ્મીર પુલવામાં વીર શહીદ થયેલા જવાનોને બે મિનિટ નું મૌન વ્રત પાડી આપવામાં આવી શ્રદ્ધાંજલિ આ કાર્યક્રમમાં 7000 જેટલા લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો કાર્યક્રમ નું સંચાલન ચંદ્રકાંતભાઈ કણઝારીયા અને પ્રવીણ ભાઈ કણજારીયા પોતાની આગવી શૈલીમાં કર્યું હતું સાથે આભારવિધિમાં નંદલાલભાઇ જાંબુકિયા દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સદ્ ભાવના શૈક્ષણિક સંકુલ ના તમામ શિક્ષક ગણ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો
મયુર રાવલ હળવદ
9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY