મોરબીમાં ધો. ૧૨ ના મનોવિજ્ઞાનના પેપરમાં એક કોપી કેસ

0
276

મોરબીમાં ધોરણ ૧૦ માં સામાન્ય વિજ્ઞાનની પરીક્ષામાં કુલ નોંધાયેલા ૧૪૩૮૨ વિદ્યાર્થીઓમાંથી ૨૩૧ ગેરહાજર રહ્યા હતા અને ૩૯ દિવ્યાંગ સહીત કુલ ૧૪૧૬૭ વિધાર્થીઓએ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપી હતી

જયારે ધોરણ ૧૨ માં કુલ ૨૦૫૮ માંથી ૫૭ ગેરહાજર રહ્યા હતા અને ૨૦૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં મોરબીમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એક કોપીકેસ નોંધાયો છે મોરબીની રાંદલ વિધાલય ખાતે ધોરણ ૧૨ ના મનોવિજ્ઞાનના પેપરમાં કોપીકેસ કરવામાં આવ્યો છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY