સિંધી સમાજ અને કચ્છનુ ગોરવ

0
42

આદિપુર ની કરિશ્મા માનીને બેસ્ટ એક્ટ્રેસનો એવોડ ભાવનગર મુકામે એનાયત કરાયો,

અનેક ફિલ્મોમાં એડ એનકરીંગ માં ઝડકી ચુકેલી અનેક કાર્યક્રમને સફળતાપૂર્વક એન્કરિંગ કરી સફળ બનાવવાર સિંધી સમાજ ની સુપરહીટ ફિલ્મ “દુનિયા દિલ વારંન જી” મા મુખ્ય હિરોઇન તરીકે મેદાન મારી જનાર આદિપુર યુવતી અને અદાકાર કરિશ્મા માનીને ભાવનગરની સિંધુ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આ ફિલ્મમાં સુંદર કામગીરી બદલ બેસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો,

આદિપુરમાં રેહતી અને યુવા પત્રકાર તરીકે નામના ધરાવતી અને મોડલિંગ એન્કરિંગ નાટ્ય ક્ષેત્ર ઉપરાંત સિંધી ફિલ્મોમાં નામના ધરાવતી કરિશ્મા માનીને તાજેતરમાં ” દુનિયા દિલવારંન જી ” જે ફિલ્મ અભિનય બાદ આ ફિલ્મ સુપરહીટ જતા અત્યંત આનંદ સાથે સાથે સ્વામી લીલાશાહ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા “બેસ્ટ એન્કર ઓફ કચ્છ” અને “બેસ્ટ સિંધી એક્ટ્રેસ” તરીકે એવોડૅથી સન્માનિત કરાતા
ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ વધાવી લીધેલ,

કરીશમા અનેક ફિલ્મો એડવટાઈઝ, નાટક સિંગિંગ આલ્બમ વગેરે માં અભિનય કામણ દર્શાવી ચૂકી છે અગાઉની એક ફિલ્મમાં શહીદ હેમુ કાલાણી માં પણ તેને અભિનય અંત્યત વખાણયો હતો, સરળ સ્વભાવ અને હંમેશા બીજાને મદદરૂપ બનવાની તેની અદમ્ય ઈચ્છાના કારણે સમગ્ર મિત્ર મંડળ માં પણ અત્યત અનેર વ્યક્તિત્વ ધરાવે છે સાથે-સાથે પત્રકારત્વ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં તેણે પોતાનુંકૌવત સાબિત કરી બતાવ્યું છે નાનપણથી જ અભિનય મા રસ ધરાવતા તથાએન્કરરીંગનો શોખ ધરાવતી હોવાથી પોતાનું અભિનય ક્ષેત્રેઆગવુ અભિનય પ્રદાન કર્યું છે

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY