લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આજે મોરબી જિલ્લામાં સમાવિષ્ઠ મતદાર વિભાગ માટે ચૂંટણી ફરજ પરના તમામ અધિકારી-કર્મચારીઓ ઈ.વી.એમ.-વી.વી.પેટ. સહિતની મતદાન મથક માટે જરૂરી સાધન- સામગ્રી તથા સાહિત્ય સાથે બુથ ઉપર જવા રવાના થયા હતા. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને સ્ટાફ પોતાના ફરજના સ્થળ પર જવા રવાના કરી દેવામાં આવ્યા છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9637075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




