હોટલ હરીદર્શન પાસે પાર્ક કરેલી ઉમા ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગતા દોડધામ સદનસીબે કોઈ જાનહાનિ નહી
હળવદ માળીયા હાઇવે પર આવેલ હોટલ હરીદર્શન પાસે પાર્ક કરેલી ઉમા ટ્રાવેલ્સ ની બસમાં અચાનક ભયાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી કયા કારણોસર આગ લાગી તેનું કારણ માલુમ પડયું નથી અચાનક બસમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાં હળવદ નગરપાલિકા નો પાણી નુ ટેન્કર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતુ,ધટના ની જાણ થતા હળવદ પોલીસને પ્રભાતભાઈ ડાંગર મનુભાઈ ડાંગર તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા,
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




