મોરબી : સિરામિક એકમમાં ઓરડી નજીક જનાવર કરડી જતા બાળકી નું મોત

0
12

મોરબી તાલુકાના ધુટુ રોડ પર આવેલ રોડ પર સિરામિક એકમમાં મજુરની ઓરડી નજીક રમતી પાંચ વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકમાં મજુરની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા જીવણભાઈ નાયકની દીકરી ભાવના (ઉ.૫)વાળી ગઈકાલના બપોરના સુમારે ઓરડીની આસપાસ રમતી હતી દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY