ઠેર ઠેર પંડાલમાં ગણપતિ મહોત્સવની ઉજવણી
વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ પૂજનનો પાવન પર્વ એવા ગણેશ ચતુર્થીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
મોરબી શહેરમાં દર વર્ષની જેમ સિદ્ધિ વિનાયક કા રાજા, કાયાજી પ્લોટ ના રાજા, પટેલ ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ, સહિતના મોટા પંડાલોમાં વિશાલ આયોજન ઉપરાંત શેરીએ અને ગલીએ ગણપતિ પંડાલ સજાવવામાં આવ્યા છે અને સતત નવ દિવસ સુધી ગણપતિનુ પૂજન, આરતી ઉપરાંત વિવિધ સ્થળે સંસ્કૃતિક કાર્યક્રમ, પ્રસાદ અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે તો અંતિમ દિવસે વાજતે ગાજતે ગણપતિનું વિસર્જન કરવામાં આવશે શહેરના અનેક વિસ્તારોમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી માટે ભક્તો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબીજંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





