મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલ્ડ ડ્રેસ પહેરતા ટ્રોલ થઇ

0
5

મુંબઈ,તા.૬
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર તેની લેટેસ્ટ તસવીરને કારણે હાલમાં ચર્ચામાં છે. આ ફોટોમાં તે સબ્યસાચીનાં આઉટફિટમાં નજર આવે છે. જોકે સબ્યસાચીનાં ડિઝાઇનર પીસમાં માનુષીએ થાઇ કટ વન પીસ પહેર્યુ છે જેને કારણે ટ્રોલરનો તે શીકાર થઇ છે.
ફ્લોરલ પ્રિન્ટવાળી આ હાઇ સ્લિટ ડ્રેસમાં માનુષી આમ તો ખુબજ સુંદર અને સેક્સી નજર આવી રહી છે. પણ ડ્રેસની સ્લિટ જરાં વધુ પડતી લાંબી હોવાને કારણે ટ્રોલર્સે તેને ટ્રોલ કરી હતી. એકે તેની તસવીર પર કમેન્ટ કરતાં લખ્યુ હતું પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ કે શું?
તો અન્ય એક યુઝરે લખ્યુ છે, સલવાર ક્યાં છે દીદી… તો કેટલાંક યુઝ્સે તો ડિઝાઇનર સબ્યસાચીને નિશાને લીધા હતાં. યૂઝરે લખ્યુ હતું કે, ડિઝાઇનરે માનુષીને આખો ડ્રેસ આપ્યો જ નહીં હોય. તો કેટલાંક માનુષીનાં સપોર્ટમાં આવ્યા અને તેમને આ ડ્રેસનાં વખાણ પણ કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY