ખબરદાર સારા..!! જો કાર્તિકને મેસેજ કર્યો છે તો…: અમ્રિતા સિંઘ

0
9

મુંબઈ,તા.૫
સારા અલી ખાને બોલીવુડમાં ધમાકેદાર શરૂઆત કરી લીધી છે. વર્ષ ૨૦૧૮નાં અંતમાં રીલીઝ થયેલી તેની બંને ફિલ્મોએ બાક્સ આૅફિસ પર સારી કમાણી કરી છે. આ ઉપરાંત જ્યારથી કરણ જાહરનાં ચેટ શામાં તેણે કાર્તિક આર્યનનું નામ લીધું છે તે ફિલ્મો ઉપરાંત પણ ચર્ચામાં છે. જા કે સારાની માતા અમૃતાએ દીકરીને ખાસ સલાહ આપી છે. જ્યારે સારા પિતા સૈફ અલી ખાન સાથે કરણ જાહરનાં ચેટ શામાં આવી હતી તે સમયે તેને પુછવામાં આવ્યું હતુ કે તે બોલીવુડમાંથી કોને ડેટ કરવા ઇચ્છશે?
આ પ્રશ્નનાં જવાબમાં સારાએ કાર્તિક આર્યનનું નામ આપ્યું હતુ. ત્યારબાદ સારાએ ઘણી જગ્યાએ એ વાત કહી કે તેને કાર્તિક આર્યન ઘણો જ ક્યૂટ લાગે છે. સારાની માતાએ તેને શીખામણ આપી છે કે તેણે કાર્તિકનાં જવાબની રાહ જાવી જોઇએ. આ કારણે તે કાર્તિકની રાહ જાઇ રહી છે અને તેને ઇન્સ્ટા પર મેસેજ પણ નથી કરી રહી. જ્યારે કાર્તિકને સારા પોતાની સાથે ડેટ કરવા ઇચ્છે છે તે વાતની ખબર પડી ત્યારે તે ઘણો જ શરમાતો જાવા મળ્યો હતો. કાર્તિકે શરમાતા શરમાતા સારાનો નંબર માંગ્યો હતો.
આભાર – નિહારીકા રવિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY