કાફી વિથ કરણ શોમાં બહેને ભાઈ અભિષેકની ખોલી પોલ

0
8

મુંબઈ,તા.૧૫
હાલમાં જ અભિનેતા અભિષેક બચ્ચન તેમની બહેન શ્વેતા નંદા સાથે કરણ જાહરના બહુચર્ચિત શા, કાફી વિથ કરણમાં સાથે જાવા મળશે. લગભગ આ પહેલો એવો ટાક શા હશે જેમાં મહાનાયકના પુત્ર અને પુત્રી એકસાથે જાવા મળશે. આ શા દરમિયાન શ્વેતા દ્વારા અમિતાભ બચ્ચ્નથી લઇને ઘરના બધા જ સભ્યોની પોલ ખોલી હતી.
હાલમાં જ સ્ટારવર્લ્ડ દ્વારા આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં કરણ જાહર અભિષેકને એવા સવાલ કરે છે કે જેના જવાબ આપવા અભિષેકને ભારે પડી જાયા છે. જ્યારે શ્વેતાને ઘરના સભ્યો વિશે પૂછતા તેણીએ પણ ઘરના બધા જ સભ્યોની પોલ ખોલી હતી.
કરણ જાહરે શા દરમિયાન અભિષેકને સવાલ પૂછ્યો હતો કે તેઓ ઘરે સૌથી વધારે કોનાથી ડરે છે, માતા જયાથી કે પત્ની એશ્વર્યાથી ? જ્યારે અભિષેક આ સવાલના જવાબમાં પોતાની માતા જયાનું નામ લે છે, પરંતુ એજ સમયે શ્વેતા અભિષેકને વચ્ચેથી જ કાપે છે અને એશ્વર્યાનું નામ લે છે. પાછળથી અભિષેક જણાવે છે કે આ સવાલ મારા માટે છે એટલે વાત પણ મારી જ માનવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY