મુંબઈ દરિયામાં બોટ ફસાઈ,ચીફ સેક્રેટરી સહિત ત્રણને બચાવાયા

0
7

મુંબઈ,તા.૨૪
મુંબઈના દરિયામાં એક બોટ ફસાઈ ગઈ હતી. આ બોટ મહારાષ્ટ્ર સરકારની છે. જેમાં બેઠેલા ૩ અધિકારીઓ શિવાજી મહારાજની પ્રતિમાંના કામથી જઈ રહ્યાં હતા. આ ઘટના નરીમન પોઈન્ટથી ૨.૬ કિલોમીટર પશ્વિમમાં બની છે. આ બોટમાં મહારાષ્ટ્રના મુખ્ય સચિવ હાજર હતા. કેસની ગંભીરતાને પગલે કોસ્ટગાર્ડના ૨ હેલિકોપ્ટર રવાના થયા છે. જેમાં ૩ અધિકારીઓને રેસ્કયું કરીને બચાવી લેવાયા છે.
મુંબઈની પાસે એક બોટ ફસાઈ હોવાના સમાચાર બાદ કોસ્ટગાર્ડ એલર્ટ થઈ ગયું હતું. આ ઘટનામાં મુખ્ય સચિવ ફસાયા હોવાથી મુખ્યમંત્રી કક્ષાએથી આદેશો વહેતા થયા હતા. તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
દરિયામાં ભારે પવને પગલે બોટ ફસાઈ ચૂકી હતી. આખે ૩ જણાને બચાવી લેવાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY