‘પતિ પત્ની ઔર વો”ની રીમેકમાં ભૂમિ પેડનેકર..?!!

0
4

મુંબઈ,તા.૧૯
તાપસી પન્નુંએ રિસન્ટલી શોકિંગ વાત જણાવી હતી કે, ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેકમાંથી તેને છેલ્લી મિનિટે કોઈ કારણ આપ્યા વિના આઉટ કરવામાં આવી હતી. હવે તેના સ્થાને ભૂમિ પેડનેકરને કાસ્ટ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
બીઆર ચોપરા દ્વારા પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરવામાં આવેલી ‘પતિ, પત્ની ઔર વો’માં લગ્નેતર સંબંધોની વાત છે. આ રીમેકમાં ભૂમિ વાઇફના રોલમાં જાવા મળશે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે, કાર્તિક આર્યન અને ભૂમિની સાથે એમાં અનન્યા પાંડે પણ જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY