સૈફ અને ફાતિમા ૩-ડી હોરર કોમેડી ‘ભૂત પોલીસ’માં દેખાશે

0
3

મુંબઈ,તા.૪
સૈફ અલી ખાન અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પહેલીવાર એક મૂવી માટે ભેગા થયા છે. આ ડ્યુઓ પવન કૃપલાણીની હોરર કોમેડી ૩-ડી ફિલ્મમાં દેખાશે. ફિલ્મનું નામ ‘ભૂત પોલીસ’ છે. આ ફિલ્મમાં અલી ફઝલ પણ લીડ રોલમાં હશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી ટ્‌વીટ કરીને જણાવી.
આ ફિલ્મમાં પહેલાં અભિષેક બચ્ચનને લેવાની વાત હતી પણ હવે સૈફ અલી ખાને અભિષેકને રિપ્લેસ કરી દીધો છે. સૈફ અલી ખાન ‘તાનાજી’ અને સુશાંત સિંહની ‘દિલ બેચારા’ મૂવીમાં દેખાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY