નાંદોદ ના અનીજરા ગામની મહિલા એ ઝેરી દવા પી લેતા મોત.

0
42

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના અનીજરા ગામ માં રહેતા ઉર્મિલાબેન રણજિતસિંહ ચૌહાણે કોઈ અગમ્ય કારણોસર ગતરોજ ઝેરી દવા પી લેતા એમને તતકલીક રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એમનું મોત થયું હોય રાજપીપળા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY