રાજપીપલા:નર્મદા જિલ્લામાં તા. ૧૦ મી જુલાઇના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લામાં બિલકુલ વરસાદ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. આમ, મેધરાજાએ નર્મદા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વિરામ પાળ્યો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



